કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ?

પશ્ચિમ બંગાળ
આસામ
મહારાષ્ટ્ર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ?

એક પણ નહીં
ડેવિડ જૂલિયસ
અર્ડેમ પટાયાઉટિયન
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP