ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? અડીકડી વાવ રાણકી વાવ મિનળ વાવ અડાલજની વાવ અડીકડી વાવ રાણકી વાવ મિનળ વાવ અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. ભીમદેવ-2 એક પણ નહિ રાણા વીરસિંહ રૂડા દેવી ભીમદેવ-2 એક પણ નહિ રાણા વીરસિંહ રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ? કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP