ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? ઉલેચ દોપટ ચકરિહા ખચિતમ્ ઉલેચ દોપટ ચકરિહા ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વિ + અંજન વ્ય + અંજન વી + અંજન વ્યં + જન વિ + અંજન વ્ય + અંજન વી + અંજન વ્યં + જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળાં ટોળકી ટોળી ટોળું ટોળાં ટોળકી ટોળી ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને દંત્ય ન કહેવાય ? સ પ દ સ સ પ દ સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP