ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

વિજય રૂપાણી
જે.ડી.પરમાર
લાલકૃષ્ણ અડવાણી
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

મનહર મકવાણા
કુમાર મંગલસિંહ
એમ. નકુલ
વનરાજ માળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

ઉત્તરાભિમુખ
પૂર્વાભિમુખ
પશ્ચિમાભિમુખ
દક્ષિણાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP