ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? ચીકુ સંતરા જામફળ દાડમ ચીકુ સંતરા જામફળ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? સુરત સોલાપુર રતલામ રાજકોટ સુરત સોલાપુર રતલામ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા મુંદ્રા ભૂજ નખત્રાણા અબડાસા મુંદ્રા ભૂજ નખત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે ? પાટણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP