ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

નવાનગર
પાલનપુર
જુનાગઢ
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુજરાતના સુલ્તાન
ગુલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP