ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? દક્ષિણ ગુજરાતની આપેલ તમામ ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની દક્ષિણ ગુજરાતની આપેલ તમામ ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? સરકલા આભપરા માથાસર ગોરખનાથ સરકલા આભપરા માથાસર ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મેશ્વો હાથમતી મહી બનાસ મેશ્વો હાથમતી મહી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? આણંદ જૂનાગઢ નવસારી સુરત આણંદ જૂનાગઢ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP