ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

નર્મદશંકર દવે
દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP