ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? સર્વનામ વિશેષણ સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. ખાલી ચણો વાગે ઘણો ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ખાલી ચણો વાગે ઘણો ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. અગણિત નગણિત વિગણિત નવગણિત અગણિત નગણિત વિગણિત નવગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય બળદ ભેંસ ઢોર ગાય બળદ ભેંસ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP