ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : રિપુ રાક્ષસ અરિ સીધું મિત્ર રાક્ષસ અરિ સીધું મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાત્તાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? મધ્યબિંદ યોજક ગુરુરેખા લોપચિહ્ન મધ્યબિંદ યોજક ગુરુરેખા લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ ચીકણી જમીન મરુભૂમિ કાંપાળ જમીન ખૂંપણ ચીકણી જમીન મરુભૂમિ કાંપાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -અંક વાળવો અંકનો વાળ ચડી જવો હદ થવી અંક વળી જવો સરહદ પાર કરવી અંકનો વાળ ચડી જવો હદ થવી અંક વળી જવો સરહદ પાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP