ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને દંત્ય ન કહેવાય ? સ પ દ સ સ પ દ સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ વ્યતિરેક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ વ્યતિરેક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટપટપ પાણી બાણી ચા-બા વાસણ બાસણ ટપટપ પાણી બાણી ચા-બા વાસણ બાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? ગઢ ગિરનાર વાતો વાદળ ગઢ ગિરનાર વાતો વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP