ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન સંઘર્ષી વ્યંજન પાર્શ્વિક વ્યંજન થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન સંઘર્ષી વ્યંજન પાર્શ્વિક વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચિંતા થવી ડર લાગવો ભૂખ લાગવી નિરાંત થવી ચિંતા થવી ડર લાગવો ભૂખ લાગવી નિરાંત થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? પ્રતીકો છંદ અલંકાર આપેલ તમામ પ્રતીકો છંદ અલંકાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP