ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્મ : દ્ + ચ્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્વ : દ્ + વ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. દસ છ ચાર આઠ દસ છ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. માં ની આ સુદ્ધાં માં ની આ સુદ્ધાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વિયોગ શૃંગારનું સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP