ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં 24 માત્રા હોય છે ? દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? સીધો કે ધોરી માર્ગ પ્રમાણિક રહેવું સીધે રસ્તે જવું સામે મોંએ જવું સીધો કે ધોરી માર્ગ પ્રમાણિક રહેવું સીધે રસ્તે જવું સામે મોંએ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લાખ લડવું લખવું હિસાબ લાખ લડવું લખવું હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP