ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી અનિલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? સુરેશ જોશી ન્હાનાલાલ અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ન્હાનાલાલ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP