ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ? રૂપેણ બનાસ સરસ્વતી અર્જુની રૂપેણ બનાસ સરસ્વતી અર્જુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. કમોદ ટુકડી જયા દાઉદખાની કમોદ ટુકડી જયા દાઉદખાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? મહી સાબરમતી એક પણ નહિ તાપી મહી સાબરમતી એક પણ નહિ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? ઓડિસા કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિસા કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ? અમદાવાદ વડોદરા કલોલ સુરત અમદાવાદ વડોદરા કલોલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP