કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આકાશ મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આપેલ તમામ આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આપેલ તમામ આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં મેઘાણી સાહિત્ય ભવનનું ઈ.ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંતિમ ક્રમે કયો પ્રદેશ છે ? લદાખ દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ લદાખ દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા સંગઠને Planetarium Innovation Challenge લૉન્ચ કરી ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NITI આયોગ MyGov India આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NITI આયોગ MyGov India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? યુકે અમેરિકા ફ્રાન્સ જાપાન યુકે અમેરિકા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP