કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના પૂર્વ કિનારે ચક્રવાત ‘ગુલાબ’ ત્રાટક્યુ હતું. ચક્રવાત ગુલાબનું નામ કયા દેશે આપ્યું હતું ? પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર કતાર પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 50મી 150મી 100મી 125મી 50મી 150મી 100મી 125મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? શિમલા કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન શિમલા કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? આસામ મેઘાલય ત્રિપુરા તમિલનાડુ આસામ મેઘાલય ત્રિપુરા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન ‘જૈવવાટિકા’ ક્યા રાજ્યમાં શરૂ કરાયું ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ધાર્મિક સંરચના (સંરક્ષણ) વિધેયક, 2021 પસાર કર્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP