કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી નજલા બોડેન રોમધાને કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે ? નાઈઝેરિયા ઈજિપ્ત ટયૂનિશિયા ઈથિપિયા નાઈઝેરિયા ઈજિપ્ત ટયૂનિશિયા ઈથિપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ? અમેરિકા બાંગ્લાદેશ ફાન્સ કેન્યા અમેરિકા બાંગ્લાદેશ ફાન્સ કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘સાગર’ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જ્હાજ INS સાવિત્રી ક્યા દેશના ચટોગ્રામ બંદર પર પહોંચ્યું ? વિયેતનામ ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શેર્ડ ડેસ્ટિની 2021માં ભાગ લીધો ?1. ચીન2. પાકિસ્તાન 3. થાઈલેન્ડ4. મોંગોલિયા 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ? જમ્મુ કાશ્મીર લદાખ સિક્કિમ આસામ જમ્મુ કાશ્મીર લદાખ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP