કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ? સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિતાલી રાજ શેફાલી વર્મા સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિતાલી રાજ શેફાલી વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ? પુણે આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ પુણે આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તર પ્રદેશ પંજાબ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP