કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે.
ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
1. વિશ્વ અહિંસા દિવસ
2. વિશ્વ સ્વચ્છતા દિવસ
3. સ્વચ્છ ભારત દિવસ
4. સ્વસ્થ ભારત દિવસ
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
તમામ કેન્દ્રશાસિત પ્રદેશો
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP