• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ?

શહેરા
હાલોલ
કાલોલ
મોરવાહડફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?

ઘઉં
એરંડા
બાજરી
શેરડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

લગૂન
તળાવ
બંધારા
ખાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?

દાહોદ
બનાસકાંઠા
પંચમહાલ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ?

કર્કવૃત
મકરવૃત
વિષુવવૃત
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે?

શેરડી
જુવાર
કપાસ
ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Talati Practice MCQ Part - 9 Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US