ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. ભારદ્વાજ વિજય વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા ભારદ્વાજ વિજય વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર લવલી પાનહાઉસ દ્રોપદી કર્ણલોક અકૂપાર લવલી પાનહાઉસ દ્રોપદી કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. છપ્પા ફાગુ ચાબખા કાફી છપ્પા ફાગુ ચાબખા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP