ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

યમક
અન્યોક્તિ
ઉત્પ્રેક્ષા
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ?

શુકલ પક્ષ - અજવાળીયું
મુદ્રિત - હસ્તલિખિત
સ્થૂળ - સ્થાવર
યાચક - ભિક્ષુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

સખત માર મારવો
સંઘર્ષમાં ઉતરવું
બોલતી બંધ કરવી
તલવારને ચમકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP