• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો.

અડદ
શરબત
હેમ
બારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સબરસનો સમાનાર્થી શબ્દ આપો.

સ્વાદિષ્ટ
બધા રસ
લવણ
મધુરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___

સરવાણી
પડઘી
પોશિંટો
વેડમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત'

ઓસરી
વંડી
પોળ
બાલ્કની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.'

ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

અદવિતય
અદીતીય
અદ્વિતિય
અદ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમય અને કામ (Time and Work) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US