ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. વિકારી અવિકારી દ્રવ્યવાચક સમૂહવાચક વિકારી અવિકારી દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિપરીત વિપરિત વીપરીત વીપરિત વિપરીત વિપરિત વીપરીત વીપરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક જાતિવાચક પ્રમાણવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. ગીચતા વાતાવરણ આબોહવા પ્રદૂષણ ગીચતા વાતાવરણ આબોહવા પ્રદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોપાઈ છંદમાં કેટલી માત્ર હોય છે ? સોળ તેર પંદર ચૌદ સોળ તેર પંદર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? વર્ણસગાઈ શ્લેષ યમક પ્રાસસાંકળી વર્ણસગાઈ શ્લેષ યમક પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP