ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? બારણું હવા પ્રકાશ પાંદડું બારણું હવા પ્રકાશ પાંદડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? ત્રીજી પાંચમી છઠ્ઠી ચોથી ત્રીજી પાંચમી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? રીતવાચક નિશ્રયવાચક એક પણ નહીં પ્રમાણવાચક રીતવાચક નિશ્રયવાચક એક પણ નહીં પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP