ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
પુરુષ
સ્ત્રી
નાન્યતર જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

સ્વીકારવાચક
નિશ્ચયવાચક
સંભાવનાર્થ
નકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP