કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ? વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2040 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2040 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 3.25%, 4% 4.25%, 4% 4%, 3.35% 4%, 4.25% 3.25%, 4% 4.25%, 4% 4%, 3.35% 4%, 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સાલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસો સામે આવ્યા છે ? અમેરિકા ચીન બ્રિટન જાપાન અમેરિકા ચીન બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ? ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ કોચી ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ર્દષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? મુકેશ અંબાણી રતન નાના ગૌતમ અદાણી એક પણ નહીં મુકેશ અંબાણી રતન નાના ગૌતમ અદાણી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP