ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? મોરધાર માંડવા ચોટીલા ડાંગ મોરધાર માંડવા ચોટીલા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. રતનાલ વરાર ઝુરા ચોટીલા રતનાલ વરાર ઝુરા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. વડોદરા બનાસકાંઠા કચ્છ જુનાગઢ વડોદરા બનાસકાંઠા કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અબડાસા ભુજ અંજાર મુન્દ્રા અબડાસા ભુજ અંજાર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 7.47% 10.47% 9.47% 8.47% 7.47% 10.47% 9.47% 8.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP