ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ડૉ.નિરંજન રાજગુરૂ
પ્રેમાનંદ
ધાર્મિકલાલ પંડ્યા
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
ભવની ભવાઈ-કેતન મહેતા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
કાશીનો દીકરો-કાંતિ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

નવ્યવિવેચન પછી
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
સાહિત્યમાં આધુનિકતા
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

નર્મદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP