ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? ધાતુ-પ્રત્યય સંજ્ઞા સંજ્ઞા અને વિશેષણ બંને વિશેષણ ધાતુ-પ્રત્યય સંજ્ઞા સંજ્ઞા અને વિશેષણ બંને વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" ઉપમા અનન્વય સજીવારોપણ રૂપક ઉપમા અનન્વય સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP