કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ?

ભોપાલ
ચેન્નાઈ
હૈદરાબાદ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે.
આપેલ તમામ
આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે.
આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આપેલ તમામ
પ્રાથમિક ખાધ- 2.8%
રાજકોષીય ખાધ - 6.4%
મહેસૂલી ખાધ - 3.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

UAE
સાઉદી અરેબિયા
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP