ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? નર્મદા તાપી મહા નદી દામોદર નર્મદા તાપી મહા નદી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આપેલ બંને આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આપેલ બંને આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? વાત્રક મહી તાપી બનાસ વાત્રક મહી તાપી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? વિંધ્યાચળ સાતપુડા નીલગીરી અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા નીલગીરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ATIRA GUJCOMASOL NDDB GROFED ATIRA GUJCOMASOL NDDB GROFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજી સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP