સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :યાંત્રિક કલાકો પરોક્ષ ખર્ચ 21,600 75,600 33,600 93,600
સ્થિર પરોક્ષ ખર્ચ શોધો.
યાંત્રિક કલાકો | પરોક્ષ ખર્ચ |
21,600 | 75,600 |
33,600 | 93,600 |