Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

દીકરીઓની
પુત્રવધૂઓની
પડોશણોની
સાળીઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

મિશ્રવાક્ય
સંયુક્તવાક્ય
સાદુવાક્ય
સંકુલવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP