કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની કંપનીને ‘મહારત્ન'નો દરજ્જો આપવામાં આવ્યો ? એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ભારત ડાયનામિક્સ લિ. BEML લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ભારત ડાયનામિક્સ લિ. BEML લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય આપદા જોખમ ન્યુનિકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 16 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનો 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન ક્યા કરવામાં આવશે ? મુંબઈ પૂણે ગોવા દિલ્હી મુંબઈ પૂણે ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? રાજસ્થાન ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજસ્થાન ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? પણજી કોચી પુણે વિશાખાપટ્ટનમ પણજી કોચી પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં RBIએ કઈ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (PCA) ફ્રેમવર્કમાંથી દૂર કરી ? ઈન્ડિયન ઓવરસીઝ બેંક ભારતીય સ્ટેટ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંક ભારતીય સ્ટેટ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP