કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? રશિયા દક્ષિણ કોરિયા પાકિસ્તાન શ્રીલંકા રશિયા દક્ષિણ કોરિયા પાકિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ? જયદેવ ઉનડકટ જસપ્રીત બુમરાહ આર. અશ્વિન મોહમ્મદ શમી જયદેવ ઉનડકટ જસપ્રીત બુમરાહ આર. અશ્વિન મોહમ્મદ શમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ? જામનગર ગીર સોમનાથ બનાસકાંઠા મહેસાણા જામનગર ગીર સોમનાથ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1993 1989 1985 1997 1993 1989 1985 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP