ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'જરદોસી' કામ માટે કયું શહેર જાણીતું છે ? જામનગર ખંભાત પાલનપુર સુરત જામનગર ખંભાત પાલનપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? મધ્યધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર દક્ષિણ ધાર મધ્યધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર દક્ષિણ ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? મહી બનાસ વાત્રક તાપી મહી બનાસ વાત્રક તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? મકરવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP