કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? નેપાળ ઈંગ્લેન્ડ ચીન ભારત નેપાળ ઈંગ્લેન્ડ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ વસવાટ (નિવાસ) દિવસ (World Habitat Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતને ક્યા સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના એશિયા પ્રશાંત દેશો માટે ચૂંટવામાં આવ્યું છે ? વર્ષ 2022-28 વર્ષ 2022-26 વર્ષ 2022-24 વર્ષ 2022-25 વર્ષ 2022-28 વર્ષ 2022-26 વર્ષ 2022-24 વર્ષ 2022-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? પંજાબ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP