ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? 1979 1960 એકેય નહિ 1995 1979 1960 એકેય નહિ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. ચરોતર કાનમ સૌરાષ્ટ્ર કચ્છ ચરોતર કાનમ સૌરાષ્ટ્ર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ? મહેસાણા અમદાવાદ બનાસકાંઠા સુરત મહેસાણા અમદાવાદ બનાસકાંઠા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો લોજના ડુંગરો મોરધારના ડુંગરો ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો લોજના ડુંગરો મોરધારના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. દાઉદખાની ટુકડી જયા કમોદ દાઉદખાની ટુકડી જયા કમોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? હઝીરા અંકલેશ્વર લુણેજ મુંદ્રા હઝીરા અંકલેશ્વર લુણેજ મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP