ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? લોહયુગ નવાશ્મયુગ આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ નવાશ્મયુગ આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP