ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

દુર્ગારામ મહેતાજી
દલપતરામ
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

માણસાઈના દીવા
સોરઠ સંતવાણી
સિંધુડો
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

સાપ સીડી
વેણીને આવ્યા ફૂલ
રમત શૂન્ય ચોકડીની
કરો કંકુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP