ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. અબ્દુલ ગની ઇલિયાસ ગની કરીમ ગની હુસેન ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની કરીમ ગની હુસેન ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. વડનગર નડિયાદ સુરત અમદાવાદ વડનગર નડિયાદ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત અનાશક્તિયોગ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત અનાશક્તિયોગ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP