ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહેતાપુરા ફતેહપુરા રાયગઢ મહાવીરનગર મહેતાપુરા ફતેહપુરા રાયગઢ મહાવીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? ટોળા અવાજ ઘોંઘાટ લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP