ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શકવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લગામ બેડી નળ નાળ લગામ બેડી નળ નાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં મુરખના સરદાર હોવું ભાન કરાવવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું ભાન કરાવવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP