ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

મામા આવ્યા, લાવ્યા મજાની વાતો
મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ
સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો
સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP