ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં કૃદંતનો પ્રત્યય કયા શબ્દને લાગતું હોય છે ? સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? પારદર્શિતા છંદ ચમત્કૃતિ સચોટતા પારદર્શિતા છંદ ચમત્કૃતિ સચોટતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો. ચૂપચાપ કહ્યાગરો નથી પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ જણાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP