ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? પીપરડી કરાડી ચોરંદા રાસગામ પીપરડી કરાડી ચોરંદા રાસગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? રોહીદાસ સંત આપા સંત દેવીદાસ વિઝાત રોહીદાસ સંત આપા સંત દેવીદાસ વિઝાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? તાપી મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1950 1946 1952 1954 1950 1946 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP