ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે. 2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા. 3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી. 2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું. 3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી. 4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી. ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?